દેશની સિસ્ટમ પર ટોચના 6 લોકોનો કબજો છે? રાહુલ ગાંધીના આક્ષેપોથી રાજકારણ ગરમાયું!
Rahul Gandhi Indore Chhatron Ki Goonj લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે ખુલીને સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિના કોઈ પણ દેશ મજબૂત બની શકતો નથી અને વિદ્યાર્થીઓનો સ્વભાવ હંમેશાં પ્રશ્નો પૂછવાનો હોય છે, કારણ કે તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી સંવાદ…

