Vitamin C Benefits: રોગપ્રતિકારક શક્તિથી લઈને ત્વચા અને લોહી સુધી, શરીર માટે કેમ જરૂરી છે વિટામિન C?
Vitamin C Benefits વિશે જાણવું જરૂરી છે, કારણ કે વિટામિન C શરીરની અનેક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં મદદ કરે છે. એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખાતું આ પાણીમાં ઓગળતું વિટામિન શરીરમાં લાંબા સમય સુધી સંગ્રહિત રહેતું નથી. તેથી રોજિંદા આહારમાં આમળા, જામફળ, સંતરાં અને લીંબુ જેવા તેના કુદરતી સ્ત્રોતનો સમાવેશ કરવો જરૂરી છે. વિટામિન C માત્ર રોગપ્રતિકારક શક્તિ માટે…

