Julie Accuses CM Vijay

Bigg Boss ફેમ જુલીએ મુખ્યમંત્રી વિજય થલાપતિ પર લગાવ્યા ગંભીર આરોપ!જાણો

Julie Accuses CM Vijay : તમિલનાડુના [Tamil Nadu] રાજકારણ અને મનોરંજન જગતમાંથી [Entertainment Industry] અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘બિગ બોસ’ [Bigg Boss] ફેમ અભિનેત્રી મારિયા જુલિયાના [Maria Juliana] ઉર્ફે જુલીએ રાજ્યના મુખ્યમંત્રી અને સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિ [Chief Minister Vijay Thalapathy] પર એક સનસનીખેજ આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનો દાવો છે કે સીએમ વિજયના…

Read More
Nadiad Liquor Destruction

નડિયાદમાં 1.21 કરોડના વિદેશી દારૂ પર ફર્યું બુલડોઝર,જાહેરમાં કાર્યવાહી કરતા વિવાદ!

Nadiad Liquor Destruction : ખેડા જિલ્લાના નડિયાદમાં પોલીસે લાખો રૂપિયાના જપ્ત કરાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટના આદેશાનુસાર, પીજ ચોકડી નજીક 1 કરોડ 21 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર પ્રક્રિયા ખુલ્લા રસ્તા પર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય…

Read More

તમિલનાડુમાં ફિલ્મ ‘અમરન’ પર ભારે બબાલ, મુસ્લિમોને આતંકવાદી બતાવતા વિવાદ

ફિલ્મ ‘અમરન’ને લઈને તમિલનાડુમાં હોબાળો ચાલી રહ્યો છે. શનિવારે સવારે કેટલાક અજાણ્યા બદમાશોએ તિરુનેલવેલીમાં એક સિનેમા હોલમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ થિયેટરમાં અભિનેતા શિવકાર્તિકેયનની ફિલ્મ ‘અમરન’ બતાવવામાં આવી રહી હતી. ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હિંદુ મુન્નાની સંગઠને કહ્યું કે પોલીસે આ ઘટના બાદ સંગઠનના કાર્યકર્તાઓના…

Read More

સેટેલાઇટ સ્પેક્ટ્રમ પર ભારે વિવાદ, Jio, Airtel અને Starlink વચ્ચે ટકરાવ!

સેટેલાઇટ સ્પેક્ટ્રમ –   એલોન મસ્કની સ્ટારલિંક અને ભારતીય ટેલિકોમ ઓપરેટરો વચ્ચે સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણીને લઈને વિવાદ વધી રહ્યો છે. ભારતીય ટેલિકોમ ઓપરેટરો માને છે કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની હરાજીનો ઉપયોગ શહેરી અથવા છૂટક ગ્રાહકોને સેવા આપવા માટે થવો જોઈએ. સેટેલાઇટ સ્પેક્ટ્રમના મામલે સમાન તકનો વિવાદ ટેલિકોમ ઓપરેટરો કહે છે કે સ્પેક્ટ્રમ બજારના દરે આપવો જોઈએ, જ્યારે…

Read More

ભારે હોબાળા બાદ Netflix ઝુક્યું, ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ સીરિઝમાં ફેરફાર કરવા તૈયાર

વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર ભારે હોબાળો થયા બાદ, OTT પ્લેટફોર્મ Netflix શોની વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે. આ શ્રેણીમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર…

Read More
Kanga's controversial statement  

ભાજપ સાંસદ કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ!

Kanga’s controversial statement      મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે…

Read More