નેપાળમાં બાલેન શાહ સરકાર સામે જનતાનો બળવો: સત્તા સંભાળતાની સાથે જ મુસીબતોનો પહાડ, કસ્ટમ ડ્યુટી અને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરાઈ સરકાર
Nepal Politics Balen Shah: નેપાળમાં [Nepal] ભારે બહુમતી સાથે સત્તામાં આવેલા બાલેન શાહ [Balen Shah] માટે પીએમ તરીકેનો પ્રથમ મહિનો જ કસોટીભર્યો સાબિત થઈ રહ્યો છે. કાઠમંડુના મેયર [Mayor of Kathmandu] પદેથી વડાપ્રધાન [Prime Minister] સુધીની સફર કરનારા બાલેન શાહ સામે જનતાના વિરોધનું વંટોળ ફૂંકાયું છે. જે મુદ્દાઓના સહારે તેઓ નેશનલ હીરો બન્યા હતા, આજે…

