Rajkot Bribery Case Verdict

રાજકોટમાં 50 રૂપિયાની લાંચ લેવી પોલીસકર્મીને પડી ભારે: કોર્ટે ફટકારી 10 વર્ષની જેલ અને 5 લાખનો દંડ

Rajkot Bribery Case Verdict: ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં રાજકોટ સેશન્સ કોર્ટે [Rajkot Sessions Court] એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. માત્ર 50 રૂપિયાની લાંચ લેવાના 8 વર્ષ જૂના કેસમાં કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ અને તેના વચેટિયાને આકરી સજા ફટકારી છે. મંગળવારે (05 મે 2026) જાહેર થયેલા આ ચુકાદાએ સરકારી તંત્રમાં લાંચિયા અધિકારીઓ માટે ફફડાટ ફેલાવી દીધો…

Read More
વિધાનસભા

આજે વિધાનસભા ચોમાસું સત્રનો છેલ્લો દિવસ,સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. વિધાનસભા રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાબતો બહાર આવી છે. આ કિસ્સાઓમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી…

Read More