Crypto Market Crash: ક્રિપ્ટો માર્કેટમાં 5%થી વધુનો કડાકો, રોકાણકારોના ₹12.23 લાખ કરોડ ડૂબ્યા
Crypto Market Crashના કારણે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ક્રિપ્ટો માર્કેટનું મૂડીકરણ 5 ટકાથી વધુ ઘટતાં રોકાણકારોના આશરે 0.13 ટ્રિલિયન ડૉલર એટલે કે લગભગ ₹12.23 લાખ કરોડનું મૂલ્ય ઘટ્યું છે. શુક્રવારે સવારે 9:30 વાગ્યે ક્રિપ્ટો માર્કેટ કૅપ 2.45 ટ્રિલિયન ડૉલરથી ઘટીને 2.32 ટ્રિલિયન ડૉલર પર પહોંચ્યું હતું. બજારમાં ઘટાડા…

