Women’s Asian Champions Trophy

Women’s Asian Champions Trophy: જાપાનને 4-0થી હરાવી ભારત લીગ તબક્કામાં અજેય, સેમિફાઇનલમાં પ્રવેશ

Women’s Asian Champions Trophyમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખીને બુધવારે પોતાની છેલ્લી લીગ મેચમાં જાપાનને 4-0થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે લીગ તબક્કાની પાંચેય મેચ જીતીને 15 પોઇન્ટ મેળવ્યા અને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સાથે ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત તરફથી લાલરેમસિયામી, દીપિકા…

Read More