Diwali Panchparva

Diwali Panchparva: સતયુગથી દ્વાપર યુગ સુધીની 5 પૌરાણિક કથાઓ, જાણો દિવાળીના દરેક દિવસનું મહત્ત્વ

Diwali Panchparva એટલે દિવાળીના પાંચ પવિત્ર પર્વો, જેની સાથે હિંદુ ધર્મની અલગ-અલગ પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલતા આ ઉત્સવમાં લક્ષ્મીપૂજન, નરક ચતુર્દશી, દીપોત્સવ, ગોવર્ધન પૂજા અને ભાઈ-બહેનના પ્રેમનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક પરંપરાઓ મુજબ આ પર્વોની શરૂઆત સતયુગથી થઈને ત્રેતાયુગ અને દ્વાપર યુગની ઘટનાઓ સાથે જોડાયેલી છે. દિવાળીને માત્ર પ્રકાશનો…

Read More