US Visa Rules

યુએસ વર્ક વિઝા એક્સટેન્શન નિયમો કડક કરવાની તૈયારી: H-1B સહિતના વિઝા ધારકોને પડી શકે છે મુશ્કેલી

US Visa Rules યુએસ H-1B સહિત અનેક શ્રેણીઓ માટે વર્ક વિઝા એક્સટેન્શન માટેના નિયમો કડક કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દરખાસ્ત હેઠળ, ફરીથી અરજીઓની સમીક્ષા કરતી વખતે અગાઉ આપવામાં આવેલા વિઝા મંજૂરીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હજારો H-1B વિઝા ધારકો અને યુએસમાં કામ કરતા અન્ય વિદેશી કામદારોને વર્ક વિઝા એક્સટેન્શન મેળવવામાં વધુ મુશ્કેલી પડી…

Read More