Sahayata Setu 2026

Sahayata Setu 2026: જામનગરમાં ભારતીય વાયુસેનાનું શક્તિપ્રદર્શન, 24 મિત્ર દેશોએ લીધો ભાગ

Sahayata Setu 2026 અંતર્ગત ભારતીય વાયુસેનાએ ગુજરાતના જામનગરમાં મોટા પાયે યોજાયેલા બહુરાષ્ટ્રીય માનવીય સહાય અને આપત્તિ રાહત અભ્યાસ દરમિયાન પોતાની હવાઈ શક્તિ અને આપત્તિનો સામનો કરવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન વાયુસેના સ્ટેશન જામનગર ખાતે યોજાયેલા આ અભ્યાસમાં લડાકુ વિમાનો, પરિવહન વિમાનો, હેલિકોપ્ટર અને રિમોટ સંચાલિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ…

Read More