National Sports Awards 2025

National Sports Awards 2025: 17 ખેલાડીઓને અર્જુન અવોર્ડ, ખેલ રત્ન માટે એક પણ નામ નહીં

National Sports Awards 2025ની યાદીમાં આ વખતે સૌથી વધુ ચર્ચા દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે કોઈ ખેલાડીની પસંદગી ન થવાની છે. પસંદગી સમિતિએ પોતાની ભલામણો કેન્દ્ર સરકારને સોંપ્યા બાદ રમત મંત્રાલયે 17 ખેલાડીઓ અને પાંચ કોચને વિવિધ સન્માન માટે પસંદ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પસંદગી પામેલા ખેલાડીઓ અને કોચનું…

Read More