ST Nigam Advance Salary

દિવાળીના પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ST નિગમના કર્મચારીઓને અડધો પગાર એડવાન્સ આપવાની જાહેરાત કરાઈ

ST Nigam Advance Salary દિવાળી અને ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુથી તેમને અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૧૦૧ નવી ST બસોનું વિધિવત…

Read More