Gujarat Forest Employees Protest સમેટાયું, વનપાલ અને બીટગાર્ડની માંગણીઓ ઉકેલવાની સરકારની ખાતરી
Gujarat Forest Employees Protest નો અંત આવ્યો છે. ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ચલાવેલું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની દરમિયાનગીરી તથા રાજ્ય સરકારની હકારાત્મક ખાતરી બાદ કર્મચારી મંડળે આ નિર્ણય લીધો છે. વન કર્મચારીઓ લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓ અને…

