અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ટ્રક, બસ અને ટેન્કર અથડાતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત

Ahmedabad Vadodara Expressway Accident અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સુરતથી યાત્રાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસની પાછળ હેવી મશીનરી ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા, બસ આગળ ચાલી રહેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. આ ગંભીર…

Read More