Eyestrain Headache: સતત મોબાઇલ અને લેપટોપ જોવાથી થાય છે માથાનો દુખાવો? જાણો કારણો અને બચાવની રીતો
Eyestrain Headache એટલે આંખો પર દબાણને કારણે થતો માથાનો દુખાવો. આજના સમયમાં ઓફિસનું કામ, અભ્યાસ અને ઓનલાઈન મીટિંગ માટે લોકો કલાકો સુધી મોબાઇલ, લેપટોપ કે કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસે છે. સતત સ્ક્રીન જોવાથી આંખોમાં ભારેપણું, બળતરા, ધૂંધળું દેખાવું અને કપાળ કે આંખોની પાછળ દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત…

