અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર,ફેડરલ કોર્ટે વિદ્યાર્થીઓના વિઝા પરની 4 વર્ષની મર્યાદાનો નિયમ રદ કર્યો

US Student Visa Update  અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતા વિદેશી તથા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ રાહતજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ ફેડરલ કોર્ટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા માટે પ્રસ્તાવિત ૪ વર્ષની મર્યાદા (Duration of Status rule) ના વિવાદાસ્પદ નિયમને રદ કરી દીધો છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે જેઓ પોતાના અભ્યાસના…

Read More