Ganesh Jadeja Gondal Land Dispute Success

ગોંડલમાં ગણેશ જાડેજાનો જનતા દરબાર: ખેડૂતની પચાવી પાડેલી 6 કરોડની જમીન માત્ર 72 કલાકમાં પરત અપાવી, ભૂમાફિયાઓમાં ફફડાટ

Ganesh Jadeja Gondal Land Dispute Success: રાજકોટ જિલ્લાના ગોંડલ [Gondal] તાલુકાના મોટા ઉમવાડા ગામેથી લોકસેવાની એક અદભૂત મિસાલ સામે આવી છે. એક નિર્દોષ ખેડૂતની પેઢીઓની મિલકત પચાવી પાડવા રચાયેલા ભૂમાફિયાઓના જાળને ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજાએ [Ganesh Jadeja] માત્ર 3 દિવસમાં તોડી પાડ્યો છે. ₹6 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન હડપવાનું કાવતરું ખુલ્લું પાડી ખેડૂતને ન્યાય…

Read More