SEBI KYC Rules: રોકાણકારોને વારંવાર KYC અને કાગળકામમાંથી મળશે રાહત, 24 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ
SEBI KYC Rulesમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ મોટા ફેરફારો જાહેર કર્યા છે. આ ફેરફારથી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકોને વારંવાર KYC પ્રક્રિયા કરવાની તથા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની મુશ્કેલીમાંથી રાહત મળશે. નવા નિયમો 24 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે. SEBIના નવા નિર્ણય મુજબ, એકાઉન્ટ ઓપનિંગ ફોર્મના પાર્ટ-IIમાં સામેલ સામાન્ય વિગતો હવે…

