સુરત બસ અકસ્માત: બારડોલી નજીક બે બસો વચ્ચે ભીષણ ટક્કર, 7 ના મોત

Surat Bus Accident સુરત જિલ્લાના બારડોલી નજીક [Near Bardoli] એક અત્યંત ગોઝારો અને ગમખ્વાર અકસ્માત [Fatal Accident] સર્જાયો છે. બે બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ એક CNG બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ હ્રદયદ્રાવક ઘટનામાં બસ ભડભડ સળગી ઉઠતા 7 મુસાફરોના કરુણ મોત [Passengers Died] નિપજ્યા છે, જ્યારે અન્ય 17 જેટલા મુસાફરો ગંભીર…

Read More

વેદ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના ICU માં આગ, ફાયર સેફ્ટી સિસ્ટમ ફેઈલ, સદનસીબે મોટી જાનહાનિ ટળી

Nadiad Hospital Fire Accident નડિયાદ [Nadiad]: શહેરની જાણીતી વેદ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં [Ved Superspeciality Hospital] રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ [Intensive Care Unit] એટલે કે ICU માં અચાનક આગ લાગવાની ઘટનાને પગલે દર્દીઓ અને સ્ટાફમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી ત્યારે ICU માં સારવાર લઈ રહેલા 3 દર્દીઓ,…

Read More