Greater Noida Bus Accident

ગ્રેટર નોઈડા: યમુના એક્સપ્રેસ-વે પર બસમાં ભીષણ આગ, 9 મુસાફરોના કરૂણ મોત

ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ-વે પર એરપોર્ટ ઈન્ટરચેન્જ નજીક બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક અત્યંત ગમખ્વાર અને હચમચાવી નાખનાર અકસ્માત સર્જાયો હતો. દિલ્હી અને નોઈડાથી મહોબા તરફ જઈ રહેલી રાજ કલ્પના ટ્રાવેલ્સની ડબલ ડેકર AC સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટના સમયે બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા, જેમાંથી અંદર…

Read More

Hyderabad Fire incident: હૈદરાબાદ ચારમિનાર નજીક ગુલઝાર બિલ્ડિંગમાં આગ લાગતા 17 લોકોના મોત

Hyderabad Fire incident: તેલંગાણાની રાજધાનીમાં રવિવારે (18 મે) આગ લગાડવાની એક ભયાનક ઘટના બની. હૈદરાબાદ ચારમીનાર નજીક ગુલઝાર હાઉસ બિલ્ડિંગમાં આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. જ્યારે, 10 થી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુનું કારણ ધુમાડાને કારણે ગૂંગળામણ હોવાનું જણાવાયું હતું. Hyderabad Fire incident: તેલંગાણા…

Read More

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર પ્લેનમાં આગ લાગી, 176 મુસાફરો સવાર હતા

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર પેસેન્જર પ્લેનમાં આગ લાગી. વિમાનમાં સવાર તમામ 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્ય સમાચાર એજન્સી યોનહાપે અહીં અહેવાલ આપ્યો છે કે મંગળવારે દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર પ્લેનની પાછળની સીટમાં આગ લાગી હતી, જેના કારણે વિમાનમાં સવાર 176 લોકોને બહાર કાઢવા પડ્યા હતા. ન્યૂઝ…

Read More

Fire in Los Angeles: અમેરિકા આગ સામે લાચાર! લોસ એન્જલસ શા માટે સળગી રહ્યું છે ઠંડીમાં? જાણો કારણ!

Fire in Los Angeles: લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 13 લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે બળી ગયેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ થશે ત્યારે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. પરંતુ સવાલ એ છે કે આ આગની સામે અમેરિકા કેમ લાચાર બની રહ્યું છે, ચાલો જાણીએ…

Read More
dindigul seven people died

તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3 મહિલા સહિત 7ના મોત

   dindigul seven people died તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના…

Read More