અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત
Vastrall Fire Accident અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરાડ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે….

