Rupee Rate: ડોલર સામે રૂપિયો 28 પૈસા મજબૂત, 7 મહિનાની ટોચે પહોંચ્યો
Rupee Rateમાં આજે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. કાચા તેલના ભાવમાં ઘટાડો અને ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વાપસીના કારણે સોમવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો અમેરિકી ડોલર સામે 28 પૈસા મજબૂત થઈને 93.70ના સ્તરે પહોંચ્યો હતો. આ છેલ્લા સાત મહિનામાં રૂપિયાનું સૌથી ઊંચું સ્તર છે. અગાઉના કારોબારી સત્રમાં રૂપિયો 93.98 પર બંધ થયો હતો. ગયા અઠવાડિયે પણ…

