હથેળીની આ રેખાઓ અપાવશે વિદેશ યાત્રા, જાણો હસ્તરેખા શાસ્ત્રના નિયમો..
manibandh rekha yatra yog: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આપણી હથેળીમાં બનેલી રેખાઓ અને ચિહ્નો આપણા જીવન, ભવિષ્ય, કરિયર અને પ્રવાસ (યાત્રા) વિશે ઘણું બધું કહી જાય છે. હથેળીમાં કાંડા પાસે આવેલી રેખાઓને ‘મણિબંધ રેખા’ (Wrist Lines , Bracelet Lines) કહેવામાં આવે છે. આ મણિબંધ રેખાઓ પરથી વ્યક્તિના જીવનમાં પ્રવાસ કે વિદેશ યાત્રાના કેવા યોગ છે તે…

