Gandhinagar Municipal Election

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદનપત્ર, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

 Gandhinagar Municipal Election  ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં કોંગ્રેસના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સમક્ષ આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે. નવા સચિવાલય ખાતે આવેલા બ્લોક નંબર 9ના છઠ્ઠા માળે પંચના અધિકારીઓ સાથે મુલાકાત યોજીને, મનપા ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.  Gandhinagar Municipal…

Read More

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ‘આપ’ની પ્રથમ યાદી જાહેર: 23 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

 AAP Candidate List  ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 23 ઉમેદવારોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે, પાર્ટીએ સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે વોર્ડ નંબર 10 માંથી…

Read More

 પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ,ગુજરાતમાં વેરિફિકેશન પ્રક્રિયા બની સરળ

ગુજરાતમાં પાસપોર્ટ [Passport] માટે અરજી કરનારા નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના [Police Station] ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે [Gyanendra Singh Malik] તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કડક…

Read More
Adalaj Canal Tragedy

અડાલજ કેનાલમાં ગોઝારી ઘટના: 3 યુવકોના મોત, એકની શોધખોળ ચાલુ

Adalaj Canal Tragedy ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ (Adalaj-Zundal) વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (Narmada Canal) આજે પાંચ મિત્રો માટે કાળમુખી સાબિત થઈ છે. પાર્ટી કરીને પરત ફરી રહેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. Adalaj Canal Tragedy : શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, પાંચ મિત્રોનું ગ્રુપ કેનાલ…

Read More
Amit Shah Bharat Taxi Launch

ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરથી લોન્ચ કરી દેશની પ્રથમ ‘Bharat Taxi’ સેવા

Amit Shah Bharat Taxi Launch : સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના પાટનગર ગાંધીનગરથી એક ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે. દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા ‘Bharat Taxi’ નું કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ગરિમામય…

Read More
Gujarat BJP Appointment:

ગુજરાત ભાજપે 7 મોરચા અને 4 મહાનગરોમાં નવા પ્રભારીઓની કરી જાહેરાત

Gujarat BJP Appointment:  ગુજરાત પ્રદેશ ભાજપ (Gujarat BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે મહત્વની સંગઠનાત્મક નિમણૂંકો (Organizational Appointment) જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ના આદેશ અનુસાર, ભાજપના વિવિધ 7 મોરચાઓ તેમજ રાજ્યના મુખ્ય મહાનગરો અને જિલ્લાઓમાં નવા પ્રભારીઓની વરણી કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પોતાની…

Read More