વડાપ્રધાન મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત લીધી, ફોટા વાયરલ
PM Modi Italy Meloni : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ઉપરાંત એક ખૂબ જ રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હેડલાઇન્સ બટોરી છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા આયોજિત સત્તાવાર ડિનર બાદ, પીએમ મોદી અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રોમના જગપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક ‘કોલોસિયમ’ (Colosseum) ની ખાસ…

