જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ: ભજન સંધ્યા દરમિયાન ગિરનારી માતા પર ગદાથી હુમલો, આરોપીઓ ફરાર
Kinnar Akhada Girnari Mata Attack જૂનાગઢના કિન્નર અખાડામાં ભજન સંધ્યા દરમિયાન થયેલી તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને અધ્યક્ષ ગિરનારી માતા પર ગદા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ધાર્મિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કિન્નર…

