Global Heatwave Report

કાળઝાળ ગરમી વચ્ચે વૈશ્વિક રિપોર્ટમાં ટોપ 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતના

Global Heatwave Report:  સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી [Severe Heatwave] અને લૂએ રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. તાજેતરના એક ચોંકાવનારા વૈશ્વિક રિપોર્ટ [Global Heatwave Report] મુજબ, દુનિયાના 100 સૌથી વધુ ગરમ શહેરોની [100 Hottest Cities in the World] યાદીમાં 97 શહેરો માત્ર ભારતના જ હોવાનું નોંધાયું છે. આ ભયાનક આંકડાઓ દર્શાવે છે કે ઉત્તર, મધ્ય અને…

Read More