Gujarat Police Recruitment 2026

Gujarat Police Recruitment 2026: પોલીસમાં 3,000 જગ્યાઓ પર ભરતી, 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે

Gujarat Police Recruitment 2026 હેઠળ ગુજરાત પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ 3,000 જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ તક છે. ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 26 નવેમ્બર, 2026થી શરૂ થવાની છે. આ ભરતીમાં બિનહથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, સ્ટેટ રિઝર્વ પોલીસ…

Read More