Tribal Pride Week Gujarat

ગુજરાતમાં આદિવાસી મતદારોને આકર્ષવા BJPનો પ્રયાસ, 14 જિલ્લામાં ઉજવાશે જનજાતીય ગૌરવ સપ્તાહ

Tribal Pride Week Gujarat અંતર્ગત રાજ્ય સરકાર 11થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરશે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં પોતાનો જનસંપર્ક મજબૂત કરવાના પ્રયાસરૂપે આ આયોજનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્યના 14 આદિવાસી બહુલ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. આ આયોજન અંગે આદિજાતિ વિકાસ…

Read More