Gujarat Drug Factory Bust

Gujarat Drug Factory Bust: ગુજરાતમાં ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીઓને લઈને NCBનો રેડ ફ્લેગ, સિન્ડિકેટની તપાસ તેજ

Gujarat Drug Factory Bust મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કાર્યવાહી બાદ ગુજરાતમાં ગેરકાયદે ડ્રગ્સ ઉત્પાદન અને આંતરરાજ્ય નેટવર્કને લઈને ચિંતા વધી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં લબ્બૈક સોસાયટીના એક બંગલામાં ચાલતી કથિત ડ્રગ્સ બનાવવાની ગુપ્ત ફેક્ટરીનો NCBએ પર્દાફાશ કર્યો છે. તપાસમાં આ ફેક્ટરી વર્ષ 2024થી કાર્યરત હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી NCBના…

Read More