Siddhpur Kartiki Purnima Fair: સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છ લાખથી વધુ યાત્રિકો ઉમટ્યા
Siddhpur Kartiki Purnima Fairમાં આ વર્ષે અંદાજે છ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી છે. 21 નવેમ્બર, શનિવારથી શરૂ થયેલો સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો પાંચમા દિવસે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. સિદ્ધપુર શહેર ઉપરાંત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. મેળાના પ્રથમ દિવસથી જ યાત્રિકોની અવરજવર જોવા મળી હતી. બારસથી પૂનમ…

