Gujarat High Court Railway Compensation

Gujarat High Court Railway Compensation: ટ્રેક અકસ્માતમાં મૃત્યુ થાય તો વળતર નકારી ન શકાય, પરિવારને રૂ. 8 લાખ ચૂકવવાનો આદેશ

Gujarat High Court Railway Compensation મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે મૃતક ટ્રેક ઓળંગી રહ્યો હતો એટલા માત્રથી તેના પરિવારને વળતર આપવાનો ઇનકાર કરી શકાય નહીં, એવું હાઈકોર્ટે ઠરાવ્યું છે. જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની ખંડપીઠે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો અગાઉનો હુકમ રદ કરીને મૃતકના આશ્રિતોને 9 ટકા વ્યાજ…

Read More