
CASએ વિનેશ ફોગાટની અરજીને કરી ખારીજ, સિલ્વર મેડલની આશાની તુટી
CAS : પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. મતલબ કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશને ગોલ્ડ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે આ અંગે CASમાં અપીલ…