Mehmedabad Crocodile Rescue

મહેમદાવાદમાં મગરનું મેઘા-રેસ્ક્યુ: 12 ફૂટના ખૂંખાર મગરને પકડતા વન અધિકારી ઈજાગ્રસ્ત!

 Mehmedabad Crocodile Rescue ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરોના વધતા જતાં ઉપદ્રવને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મગરો ઘૂસી આવવાની વધતી જતી ઘટનાઓને પગલે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરીને મગરોને પકડી લેવામાં આવ્યા છે. જોકે, આ બચાવ કામગીરી દરમિયાન એક…

Read More
 Pavagadh Ropeway Service Closed

પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર,રોપવે સેવા આટલા દિવસ માટે બંધ

 Pavagadh Ropeway Service Closed માતાજીના દર્શનાર્થે પાવાગઢ જનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના છે. પાવાગઢ ખાતે પવિત્ર મહાકાળી માતાના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે ચાલતી રોપવે સેવાને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેની નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી લઈને ૮ ઓગસ્ટ સુધી રોપવે સેવા સ્થગિત રાખવામાં આવશે.  Pavagadh Ropeway…

Read More
Heavy rain in Surat

સુરતમાં ભારે વરસાદ: 10 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1,117 લોકોનું સ્થળાંતર

Heavy rain in Surat સુરત જિલ્લામાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં 3 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી…

Read More

ગુજરાતમાં જમીન ફાળવણીના પાવર વધ્યા: કલેક્ટર અને DDO લેશે હવે ઝડપી નિર્ણયો

Gujarat Land Allotment Powers ગુજરાત સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ જમીન ફાળવણીના સત્તાધિકારોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી હવે જિલ્લા કક્ષાએ જ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી મળી શકશે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે ફાઈલો મંજૂરી માટે ગાંધીનગરના ધક્કા ખાતી…

Read More

આણંદમાં બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત, પોલીસ પર હુમલો કર્યા બાદ કાર્યવાહી

Anand Encounter : આણંદ જિલ્લામાં બાળકીના અપહરણ અને નિર્મમ હત્યાના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી, જે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો, તેનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. આ ઘટના વાસદ નજીક બની હતી, જ્યાં આરોપીએ પોલીસ ટુકડી પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે વળતો જવાબ આપતા આરોપી…

Read More

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય: સગીર દુષ્કર્મ પીડિતાની ગર્ભપાતની અરજી ફગાવી

Gujarat High Court Abortion Plea ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત સંવેદનશીલ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીર પીડિતા દ્વારા દાખલ કરવામાં આવેલી ગર્ભપાતની અરજીને ફગાવી દીધી છે. અદાલતે મેડિકલ બોર્ડના રિપોર્ટ અને પીડિતાની શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કોર્ટના આ આદેશ બાદ ફરી એકવાર ગર્ભપાત સાથે સંકળાયેલા કાયદાકીય અને નૈતિક પાસાઓની ચર્ચા શરૂ…

Read More

અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 8 લોકોના મોત

Vastrall Fire Accident અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગતરાડ રોડ પર આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અને ત્યારબાદ થયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ વ્યક્તિઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે….

Read More

અમદાવાદમાં 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું નગર

Ahmedabad Rath Yatra 2026 : અમદાવાદની ઓળખ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા સંપૂર્ણ ભક્તિભાવ અને પરંપરાગત ઉલ્લાસ સાથે શરૂ થઇ. અષાઢી બીજના પાવન પર્વે સવારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી અને ગજરાજની આગેવાનીમાં પ્રભુના રથનું પ્રસ્થાન થયું ત્યારે આખું શહેર ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્યું.આ વર્ષે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાધાન્ય આપવામાં…

Read More
Girnar Lion Attack

ગિરનારમાં સિંહનો આતંક! 12 વર્ષના બાળકને ઉપાડી જતાં મોત

Girnar Lion Attack : જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગિરનારના મુખ્ય પગથિયાં પાસે વનરાજના આતંકનો એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 12 વર્ષના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ગિરનાર પર્વત પરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. Girnar…

Read More

જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More