ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી: 500 ડ્રાઈવર કોન્સ્ટેબલની નવી જગ્યાઓને સરકારની મંજૂરી

ગુજરાતમાં પોલીસ વિભાગની કામગીરી સુચારું અને ઝડપી બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3ની કુલ 500 જગ્યાઓને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી…

Read More
Gujarat Police Recruitment

Gujarat Police Recruitment: બિન હથિયારી PSI પોલીસ ભરતી માટે આ તારીખે લેખિત પરીક્ષા એકસાથે યોજાશે, તૈયારી કરી લેજો!

Gujarat Police Recruitment: ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટે લેવાયેલી શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ કસોટી તા. 08 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રોમાં યોજાઈ હતી. હવે, બોર્ડ દ્વારા આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો માટે આગામી લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે….

Read More