Surat Heavy Rain : સુરતમાં ધોધમાર વરસાદથી જળબંબોળ, ઉધના અને પાંડેસરા પાણીમાં ગરકાવ
Surat Heavy Rain : દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. સત્તાવાર અહેવાલ અનુસાર, સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉધના (Udhna), પાંડેસરા (Pandesara), ભટાર…

