વિસ્ફોટક કારના માલિકની કરાઇ ધરપકડ,પોલીસ કરી રહી છે સઘન પુછપરછ
Delhi Blast car સોમવારે સાંજે ૭ વાગ્યે દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર પાર્ક કરેલી એક હ્યુન્ડાઇ i20 કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ભીષણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાની…

