PM Modi Gold Appeal

PM મોદીની દેશવાસીઓને અપીલ: ‘એક વર્ષ સુધી સોનાના ઘરેણાં ન ખરીદો’

PM Modi Gold Appeal  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના સિકંદરાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડનારી સંભવિત અસરો અંગે દેશવાસીઓને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય, તેની અસર ભારત જેવા દેશોના બજાર અને…

Read More
RanchhodraijiTemple

ભક્તોની જીત: ડાકોર મંદિરમાં મનોરથ અને ધ્વજારોહણના દરમાં કરાયેલો વધારો મોકૂફ, વિરોધ બાદ ટ્રસ્ટે લીધો નિર્ણય

RanchhodraijiTemple : યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. RanchhodraijiTemple ધ્વજારોહણના દરમાં ૪ ગણો વધારો કરાયો…

Read More

અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં ગોમતીપુરનો પરિવાર દુબઈમાં બંધક, એજન્ટે લંડન મોકલવાના બહાને અપહરણ કરી ખંડણી માંગી

Ahmedabad Family Hostage Dubai :શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવાર માટે વિદેશ જવાનું સપનું આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયું છે. ગોમતીપુરના તિલક મેદાન પાસે આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને લંડન મોકલવાની લાલચ આપી દુબઈમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલ આ પરિવારના ચારેય સભ્યો કિડનેપર્સના કબજામાં…

Read More

કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો, 6 દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર

Kutch Heatwave કચ્છમાં મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લો હાલ આકરા તાપ અને લૂ (Heatwave) ની ચપેટમાં છે. શનિવારે કચ્છના અંજાર અને ગાંધીધામમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી જતાં આ વિસ્તાર સમગ્ર ગુજરાતનો સૌથી ગરમ ‘હોટ ઝોન’ સાબિત થયો હતો. Kutch Heatwave ભુજમાં પણ પારો…

Read More
RanchhodraijiTemple

ડાકોર મંદિર: શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથોની ન્યોછાવર રકમમાં મોટો વધારો કરાયો

ડાકોર મંદિર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જેઠ અધિક માસના પવિત્ર દિવસોને ધ્યાનમાં રાખીને મંદિર કમિટી દ્વારા વિવિધ ઉત્સવ અને મનોરથોની ન્યોછાવર (લાગા) રકમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ ભક્તોએ હવે મનોરથો માટે નિર્ધારિત કરેલી નવી અને…

Read More
TVK Chief Vijay CM

તમિલનાડુ: વિજય બનશે નવા મુખ્યમંત્રી!, 120 ધારાસભ્યોના સમર્થન સાથે રજૂ કર્યો દાવો

TVK Chief Vijay CM : તમિલનાડુના રાજકારણમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી અનિશ્ચિતતા અને મડાગાંઠનો આખરે અંત આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને તમિઝાગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ ‘થલપતિ’ વિજયના (Actor Vijay) મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે એકદમ સાફ થઈ ગયો છે. શનિવારે વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો સત્તાવાર દાવો રજૂ કર્યો છે. TVK…

Read More
Cheetah in Gujarat Banni

ગુજરાત રચશે ઈતિહાસ, હવે સિંહ-વાઘ-દીપડા સાથે ચિત્તાનું પણ થશે આગમન

Cheetah in Gujarat Banni : ગુજરાત હવે વન્યજીવન ક્ષેત્રે એક એવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યું છે જે દેશના અન્ય કોઈ રાજ્ય પાસે નથી. ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચિત્તાનું આગમન થશે, જેનાથી ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મોટી બિલાડીઓ (Big Cats) ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)…

Read More
Suvendu Adhikari Oath Ceremony

PM મોદીની હાજરીમાં શુભેન્દુ અધિકારીએ લીધા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ

Suvendu Adhikari Oath Ceremony : પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) આજે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલતા TMC શાસનનો અંત આવ્યો છે…

Read More

અમદાવાદવાસીઓ સાવધાન! ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચશે!

Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે.  હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ…

Read More

કેપ્ટન સૂર્યકુમાર મળી સૌથી મોટી ખુશી! પત્ની દેવિશાએ આપ્યો દીકરીને જન્મ

Suryakumar Yadav Father :  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને ટી-20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવના (Suryakumar Yadav) જીવનમાં ખુશીઓનો ડબલ ડોઝ આવ્યો છે. મેદાન પર પોતાના 360-ડિગ્રી શોર્ટ્સથી ચાહકોના દિલ જીતનાર સૂર્યા હવે રિયલ લાઈફમાં પિતા બની ગયો છે. તેની પત્ની દેવિશા શેટ્ટીએ (Devisha Shetty) ગુરુવારે, 7 મે 2026 ના રોજ એક સુંદર…

Read More