Gujarat Local Body Election:

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન, 28 એપ્રિલે જાહેર થશે પરિણામ

Gujarat Local Body Election : ગુજરાતમાં 9237 બેઠકો માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની Local Body Election માં સામાન્ય ઘટનાઓને બાદ કરતા મોટાભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આકરી ગરમી વચ્ચે રાજ્યમાં સરેરાશ 57 ટકા જેટલું Voting (મતદાન) નોંધાયું છે. શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. Gujarat Local Body Election: મહાનગરોમાં નિરાશા,…

Read More
Mehmadabad Foreign Liquor Raid:

મહેમદાવાદમાં Election પહેલા દારૂની રેલમછેલ! ચૂંટણી જીતવા વિદેશી દારૂ મંગાવ્યો,3 ઝડપાયા

Mehmadabad Foreign Liquor Raid : આગામી Election (ચૂંટણી) પહેલા મહેમદાવાદ પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસની એક સચોટ Raid (રેડ) માં મસમોટો ખુલાસો થયો છે. મતદારોને રિઝવવા માટે મંગાવવામાં આવેલા Foreign Liquor (વિદેશી દારૂ) ના જથ્થા સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ દારૂ શત્રુંડા બેઠકના Congress Candidate (કોંગ્રેસ ઉમેદવાર) અંકિત પટેલે મંગાવ્યો હોવાનો…

Read More

અમદાવાદના ધંધુકામાં ફરી કોમી તંગદીલી, સામાન્ય બાબતે હિન્દુ યુવકની હત્યા બાદ તોડફોડ અને આગચંપી

Dhandhuka Hindu Youth Murder : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ફરી એકવાર કોમી તંગદીલીનો માહોલ સર્જાયો છે. વાહન ઓવરટેક કરવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ આગચંપી અને તોડફોડ કરતા પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો…

Read More