
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલા ફ્રાન્સની HIGH SPEED TRAINમાં તોડફોડ અને આગચંપી
HIGH SPEED TRAIN: ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ શરૂ થાય તે પહેલાં, ત્યાંના હાઇ સ્પીડ રેલ નેટવર્કમાં મોટા પાયે તોડફોડ અને આગચંપીના અહેવાલો છે. જેના કારણે ત્યાંની રેલ સેવા પર નકારાત્મક અસર પડી છે. 8 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ફ્રેંચ રેલ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘણી રેલ લાઈનોને નિશાન બનાવતા…