ગરમીથી મળશે છુટકારો! અંબાલાલ પટેલે કરી વરસાદ અંગે મોટી આગાહી
Ambalal Patel Agahi : કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી [Humid Weather] ત્રસ્ત ગુજરાતની જનતા ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત [Weather Expert] અંબાલાલ પટેલે પ્રી-મોન્સૂન એક્ટિવિટી [Pre Monsoon Activity] અને ચોમાસાના આગમનને લઈને મોટી અને રાહતરૂપ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 4 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને…

