Unseasonal Rain in Gujarat

ગુજરાતના 150 તાલુકામાં મેઘમહેર: અમદાવાદમાં નોંધાયો સૌથી વધુ વરસાદ

Gujarat Rainfall Update: ગુજરાતમાં મેઘરાજાએ [Monsoon] ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, રાજ્યના 150 જેટલા તાલુકાઓમાં [150 Talukas] સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે. નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે, જેના કારણે શહેરમાં અનેક જગ્યાએ જળબંબાકારની…

Read More

ગુજરાતમાં હવામાન પલટો: અમદાવાદ સહિત અનેક શહેરમાં વાવાઝોડા સાથે વરસાદ

ahmedabad weather rain: ગુજરાતના હવામાનમાં [Gujarat Weather] સોમવારની રાત્રે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના [Pre-Monsoon Activity] કારણે મોટી રાહત મળી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે સિંધુભવન રોડ, વસ્ત્રાપુર અને સેટેલાઈટમાં ભારે પવન ફૂંકાયો હતો, જ્યારે સરખેજ, મકરબા [Makarba] અને ઘાટલોડિયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી…

Read More
Unseasonal Rain in Gujarat

ગુજરાતમાં અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

Unseasonal Rain in Gujarat : ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળવારે 5 મેના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના (North and Central Gujarat) અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો હતો. ભુજ-અંજાર સહિતના કચ્છના વિસ્તારોમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા,…

Read More