ગાંધીનગર ખાતે મંગળવારે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિવિધ નગરપાલિકા પ્રમુખો અને મેયર પદ માટેની નિમણૂક પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, જેમણે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર પદ માટે ધર્મેશ પોસિયા અને ડેપ્યુટી મેયર પદ માટે આકાશ કટારા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પલ્લવી ઠાકરની પસંદગીની જાહેરાત કરવામાં આવી.આ પસંદગીઓથી સામાન્ય રીતે સ્થાનિક શાસન અને વિકાસકાર્યોએ ગતિ મળવાની આશા રાખવામાં આવે છે.
બોટાદ નગર પાલિકા
પ્રમુખ: ધર્મિષ્ઠાબહેન જોટાણીયા
ગઢડા નગરપાલિકા
પ્રમુખ: હિતેશ પટેલ
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ જાહેર
લુણાવાડા નગરપાલિકા
પ્રમુખ: ડૉ. કીર્તિ પટેલ
બાલાસિનોર નગરપાલિકા
પ્રમુખ: ગાયત્રીબહેન ત્રિવેદી
સંતરામપુર નગરપાલિકા
પ્રમુખ: નિશાબહેન મોદી
બીલીમોરા નગરપાલિકા
પ્રમુખ: મનીષ પટેલ
કોડીનાર નગરપાલિકા
પ્રમુખ: આબીદાબહેન નકવી
ઉપપ્રમુખ:શીવાભાઈ હમીરભાઈ સોલંકી
કારોબારી ચેરમેન: વિવેક મેર
ચોરવાડ નગરપાલિકા
પ્રમુખ: બહેનાબહેન ચુડાસમા
માંગરોળ નગરપાલિકા
પ્રમુખ: ક્રિષ્ણાબહેન થાપલિયા
માણાવદર નગરપાલિકા
પ્રમુખ: જીતુ પનારા
બાટવા નગરપાલિકા
પ્રમુખ: સુનીલ જેઠવાણી
વિસાવદર નગરપાલિકા
પ્રમુખ: રક્ષાબહેન મહેતા
વંથલી નગરપાલિકા
પ્રમુખ: રાકેશ ત્રાંબડિયા
ધોરાજી નગરપાલિકા
પ્રમુખ: સંગીતાબેન બારોટ
ભચાઉ નગરપાલિકા
પ્રમુખ: પેથા રાઠોડ
થાન નગરપાલિકા
પ્રમુખ: પ્રદ્યુમનસિંહ રાણા
રાપર નગરપાલિકા
પ્રમુખ: ચાંદ ઠક્કર
વડનગર નગરપાલિકા
પ્રમુખ: મિતિકા શાહ
બોરીયાવી નગરપાલિકા
રમીલાબેન ભોઇ
હારીજ નગરપાલિકા
પ્રમુખ: ધરતીબેન સચ્ચદે
સમાચાર અપડેટ થઇ રહ્યા છે