અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ
sonal rathod Suspended : સત્તાના નશામાં ચૂર થઈને એક પ્રજ્ઞાચક્ષુ (દિવ્યાંગ) વેપારીને [Divyang Trader] માર મારવાની ઘટનામાં આખરે પોલીસ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડને [PSI Sonal Rathod] યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગ વેપારીને ફટકારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. sonal rathod Suspended :…

