Gujarat Congress Internal Conflict

બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, પ્રદેશ કોંગ્રેસે આખું જિલ્લા માળખું કર્યું રદ

Gujarat Congress Internal Conflict ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર વિવાદનો વંટોળ ઊભો થયો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની જાહેર થયેલી કારોબારી યાદી બાદ પ્રદેશ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર થયેલી આ યાદી રદ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે કોંગ્રેસના આંતરિક ડંખાઓ ફરી એકવાર ખુલ્લેઆમ સપાટી પર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ…

Read More