Surat Heavy Rain

સુરતમાં મુશળધાર વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ, NDRF તૈનાત, 1200 લોકોનું સ્થળાંતર

Surat Heavy Rain : સુરત જિલ્લામાં મેઘરાજાના ભારે તાંડવને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને પલસાણા તાલુકામાં અત્યાર સુધીમાં ૧૮ ઇંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. Surat Heavy Rain :…

Read More
Heavy rain in Gujarat update :

ગુજરાતમાં 225 તાલુકામાં મેઘરાજાની મહેર, માંગરોળમાં 22 ઇંચ વરસાદ

Heavy rain in Gujarat update : ગુજરાતમાં હાલમાં એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. Heavy rain in Gujarat update : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન…

Read More
Heavy rain in Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં તોફાની વરસાદ

Heavy rain in Gujarat ગુજરાત રાજ્યમાં હાલમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ૩ જુલાઈના રોજ સવારે ૦૬:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. Heavy rain in Gujarat : મુખ્ય વરસાદી આંકડા (૧૨ કલાકમાં) વઘઈ (ડાંગ): ૩૩૭…

Read More
કચ્છ

કચ્છમાં અતિભારે વરસાદથી ભારે તારાજી, ઠેર ઠેર જળબંબાકાર

કચ્છ: ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ગયું છે , અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાજ્યમાં તબાહી મચાવનારી સિસ્ટમ કચ્છના ભુજથી 60 અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે…

Read More
વરસાદ

અમદાવાદમાં મૂશળધાર વરસાદ, નરોડામાં બે ઇંચ વરસાદ, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ

અમદાવાદ સહિત રાજયમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે….

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More