‘હું કોઈ વિદેશી એજન્ટ નથી!’ PM મોદીને સવાલ કરનારી નોર્વેની પત્રકાર હેલ્લે લિંગેએ કરી સ્પષ્ટતા
PM Modi Norway Reporter : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. નોર્વેની મહિલા પત્રકાર હેલ્લે લિંગેએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન પીએમ મોદીએ તેમના સવાલનો સામનો કરવાનું ટાળ્યું હતું અને તેઓ બ્રીફિંગ રૂમ છોડીને ચાલ્યા ગયા હતા….

