Resistant Hypertension

Resistant Hypertension: દવાઓ લેવા છતાં બ્લડ પ્રેશર કાબૂમાં ન આવે તો આ ગંભીર સંકેતોને અવગણશો નહીં

Resistant Hypertension એટલે એવી સ્થિતિ, જેમાં બ્લડ પ્રેશર ઘટાડવા માટે અલગ-અલગ દવાઓ લેવા છતાં તે નિયંત્રણમાં આવતું નથી. સામાન્ય રીતે ત્રણ પ્રકારની દવાઓ, જેમાં એક ડાયયુરેટિક દવાનો સમાવેશ થાય છે, લેવા છતાં બ્લડ પ્રેશર ઊંચું રહે અથવા તેને નિયંત્રણમાં રાખવા ચાર કે તેથી વધુ દવાઓની જરૂર પડે ત્યારે આ સ્થિતિની શંકા થઈ શકે છે. નિષ્ણાતોના…

Read More