ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત્ત
ઓપરેશન ગંગાજળ , ગુજરાત સરકારે વહીવટી તંત્રને સ્વચ્છ અને પારદર્શક બનાવવાના હેતુથી હાથ ધરેલા ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત એક જ દિવસમાં મોટો ધડાકો કર્યો છે. સરકારે બે ઉચ્ચ IAS અધિકારીઓને તેમની સેવામુકત વયમર્યાદા પહેલાં જ ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. ઓપરેશન ગંગાજળ અંતર્ગત 2 IAS અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ…

