Jay Shah ICC Chairman

જય શાહ ફરી બન્યા ICCના ચેરમેન, બિનહરીફ બીજા કાર્યકાળ માટે પસંદગી

Jay Shah ICC Chairman તરીકે ફરીથી પસંદ થયા છે. બાલીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બોર્ડ અને કમિટી બેઠકો દરમિયાન ડિરેક્ટર્સ દ્વારા તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ જય શાહને બીજા કાર્યકાળ માટે બિનહરીફ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સાથે ICCના નેતૃત્વમાં સાતત્ય જળવાઈ રહેશે. ICCએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ નિર્ણયની…

Read More